Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

ઘર વપરાશના વીજ જોડાણોથી વંચિત લોકોને ઘરે જઇને વિદ્યુત જોડાણ અપાશે

વીજ વિભાગના અધિકારીઓ ઝાલાવાડના ૫૩ ગામોની રૂબરૂ મુલાકાત લેશે

સુરેન્દ્રનગર તા. ૨ : રાજય સરકારની સૌભાગ્ય યોજના હેઠળ ઘરવપરાશના વીજ જોડાણથી વંચિત લોકોને વીજ જોડાણ મળી રહે તે હેતુથી પી.જી.વી.સી.એલ. સુરેન્દ્રનગર વર્તુળ કચેરી દ્વારા વિવિધ ગામોની મુલાકાત લેવામાં આવનાર હોવાનું પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી સુરેન્દ્રનગરના અધિક્ષક ઇજનેર દ્વારા યાદીમાં જણાવાયું છે.

જે અનુસાર જશાપર, આમનગર, ઘાસપુર, હાથીપુરા, કોચડા, માલણપુર, મોટા ઉંભાડા, ઝડીયાણા, બાઇસાબગઢ, ગોપાલગઢ, ઇસદ્રા, જસમતપુ,ર જુના ઘનશ્યામગઢ, કુડા, માલવણ, વસાવડા, જરવલા, જોરાવરપુરા, કચોલીયા, ધોળી, ચાચકા, જુની મોરવાડ, કોરડા, સમઢીયાળા, ઝીઝાવદર, ભોજપરા, બોરાણા, કટારીયા, નવી મોરવાડ, ઉમેદપુર, વસ્તડી, ગઢસીરવાણીયા, મોટા ભડાલા, નાગડકા, ઓવનગઢ, સાંગોઇ, શીરવાણીયા, આંકડીયા, જીવાપર, કંથારીયા, રાજપરા(ચીરોડા), સખપર, સાલખડા, તાજપર, નાના અંકેવાડીયા, સદાદ, તનમનીયા, ચીત્રાલક, દીગસર, રામપરા, શેખપર, વેળાવદર, દેવપરા(થાન), હીરણા, મોરથળા, ગુંદીયાળા, તા.૩જીના બાવળી, આલમપુરા, છત્રોટ, ઇચ્છાવાડા, એરવાડા, વઘાડા, સુલતાનપુર, દેગામ, ગેડીયા, હરીપુરા, જીવણગઢ, ગાળા, ગંજેળા, હામપર, જેગડવા, પ્રતાપપુર, પ્રથુગઢ, બલાળા, છલાળા, કંથારીયા, ખાંડીયા, રામદેવગઢ, અંકેવાડીયા, દોલતપર, રાણાગઢ, રોજાસર, ધરમશાળા, ડોળીયા, જુના જશાપર, મદારગઢ, નવા જશાપર, નવા સુદામડા, વખતપર, ભોજપરા, ભોજપરી, ફુલઝર, ગુંદા, કાબરણ, મહીદડ, સેખલીયા, પેઢડા, સાકર, રતનપર, પ્રાણગઢ, ગુગળીયાણા, સરસણા, તા.૪થીના જીવા, રાઇગઢ, ગોસણા, મનવડા, નાવીયાણી, સુશીયા, વેલાવડા, બામણવા, છાબલી, ભડેણા, ધ્રુમઠ, ખાંભડા, માનપુર, રાજસીતાપુર, રામગઢ, સોખડા, અચારડા, ચચાણા, ચમારડી, દરોદ, વનાળા, ચોકડી, ફુલવાડી, ઘાઘરેટીયા, હડાળા, જણસાલી, કમાલપર, કાનપરા, પરનાળા, શીયાણી, ગોસલ, ખીટલા, લીંબાલા, નોલી, વાંટાવચ્છ, ડાકવડલા, ડોસલીઘુના, ગારીડા, ખાટડી, લોમાકોટડી, પીપળીયા, ઝીંઝુડા, અણીદ્રા, ગોદાવરી, જામવાળી, ખાખરાવળી, તા.૫મી ના રોજ પનવા, વડગામ, વણોદ, વીસાવડી, ઝેઝરા, હરીપુર, કોપરાણી, નરાળી, નીમકનગર, રાજપર, વાઘગઢ, વાવડી, અખીયાણા, બજાણા, સાવડા, ખોડુ, સરવાલ, નાના ત્રાડીયા, ધલવાણા, જસમતપર, મોટા ટોબલા, પાંદરી, લાખાવડ, નથુપરા, થોરીયાળી, વડીયા, ચાણપા, ધરઇ, ઢોકળવા, જાનીવડલા, મોટી મોલડી, નાની મોલડી, પરબડી, ગડથલ, દાનાવાડા, મુળચંદ, રાજપર, ચોરવીરા, દેવપરા(વેલાળા), રાવરાણી, તા.૬ઠ્ઠીના ચુડા, કાશીપરા, નડાળા, સમઢીયાળા, સુદામડા, નાનીયાણી, સણોસરા(ચીરોડા), વગડીયા અને વેલાળા(સાયલા) ગામોની મુલાકાત લેવામાં આવશે.

(12:48 pm IST)