Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 50 એક્ટિવ કેસ

જામનગર: જામનગર  જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 6 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે હાલમાં 50 એક્ટિવ કેસ છે, મૃત્યુઆંક 14 છે। અત્યાર સુધીમાં 1,28,667 સેમ્પલ લેવાયા છે

(6:10 pm IST)