Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ઉનામાં રાષ્ટ્રીય એકતા માટે શપથ

ઉનાઃ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમ યોજવામાં આવેલ ઉના કર્મચારીઓ તેમજ હોમગાર્ડ સભ્ય તેમજ ગ્રામરક્ષક દળના સભ્ય તેમજ ટ્રાફીક વિદ્યાર્થીઓ તેમજ ઉના જાહેર જનતા વિગેરે આશરે ૧૩૦ જેટલા માણસો આ કાર્યક્રમમાં હાજર રહેલા અને ઉના પોલીસ સ્ટેશન ખાતે એકતા શપથ લેવામાં આવેલ ત્યારબાદ 'રન ફોર યુનિટી' પોલીસ સ્ટેશનથી પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગ થઇ ઉના પોલીસ સ્ટેશન ખાતે પરત એકતા માટે શપથ લેવામાં આવ્યા તે તસ્વીર

(11:46 am IST)