Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ખાંભાના રાણીગપરા ગામ નજીક 8 સિંહોનુ ટોળુ વરસતા વરસાદ વચ્ચે હાઇવે પર પહોંચ્યું

 

અમરેલી : ખાંભાના રાણીગપરા ગામ નજીક 8 સિંહોનુ ટોળુ વરસતા વરસાદ વચ્ચે હાઇવે પર ચડયુ એક સિંહણ અને સાત પાઠડા સિંહો નિકલ્યા રસ્તા પર નીકળ્યા હતા

  અંગે રાણીગપરા ગામ નજીક મુસાફરોએ સિંહ પરિવારના ટોળાનો વિડ્યો મોબાઈલમાં કર્યો હતો વિડિઓ  શોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે વિડિઓ ગઈ કાલે સાંજનો જાણવા હોવાનુ મળી રહ્યું છે..સ્થાનિક વાહન ચાલકોએ સિંહનો અદભુત નજારો નિહાળ્યો.હતો 

(1:06 am IST)