Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ગારીયાધારમાં ખખડધજ એસ.ટી.બસ

ગારીયાધાર એસ.ટી.ડેપો ખાતે દરરોજ ગારીયાધારથી ભાવનગર દોડતી બસ છેલ્લા કેટલાક સમયથી ખખડધજ હાલત છે જે બસના દરવાજા, સીટો, બોનેટો સહિત ખખડધજ છે. બસના કામ માટે અનેકવાર ફરીયાદ છતાં વર્કશોપ ખાતે કોઇ કામ થતુ નથી ખખડધજ એસ.ટી.બસની તસ્વીર.

(12:08 pm IST)