Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

ભુજ, હળવદ, ખંભાળીયા, તળાજામાં નવા પ્રાંત અધિકારીની નિમણૂક

રાજકોટ, તા. ૧ : રાજય સરકારે ૮ તાલુકાઓમાં ખાલી પડેલ પ્રાંત અધિકારી (મદનીશ કલેકટર)ની જગ્યા પર ર૦૧૭ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારીઓની નિમણૂંક કરી છે. તેની નામાવલી નીચે મુજબ છે.

નામ

નિમણૂકનો તાલુકો

મનીષ ગૌરવાણી

ભુજ

ગંગાસિંઘ

હળવદ

સ્વપનિલ ખરે

પાટણ

કુ. સુરભી ગૌતમ

વીરમગામ

મિરાંત જતીન પારિક

કપડવંજ

ડો. પ્રશાંત જીલોવા

દાંતા

ગૌરવ દિનેશ રમેશ

ખંભાળીયા

મિલિન્દ બટના

તળાજા

(11:44 am IST)