Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ભેરલા વિસ્તારમાંથી 10 વર્ષીય સિંહણનો મૃતદેહ મળ્યો

અમરેલી ;ભેરલા વિસ્તારમાંથી 10 વર્ષીય સિહંણનો મૃતદેહ મળ્યો હતો અમરેલી જિલ્લાના ધારી ગીર  પૂર્વ ના પાણીયા રેન્જની ઘટનામાં વન વિભાગે સિંહણનો મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે

(1:22 am IST)