Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

કોડિનાર, સુત્રાપાડા વિસ્તારમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો;બપોર બાદ અનરાધાર તૂટી પડ્યો

ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે બપોર બાદ માત્ર 2 કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગીર સોમનાથમાં કોડિનાર, સુત્રાપાડા વિસ્તારમાં બે કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. હજુ પણ જિલ્લામાં સાર્વત્રિત ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે.

(11:47 pm IST)