Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

ખેડબ્રહ્મામાં ગરનાળાનો પાળો તૂટ્યો: સ્કૂલમાં પાણી ઘુસ્યા :અંબાજી તરફ જતા હાઈવે પર ભારે ટ્રાફિક જામ

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ગરનાળાનો પાળો તૂટ્યો છે. ગરનાળાનો પાળો તૂટતાં સ્કૂલમાં પાણી ફરી વળ્યાં છે.અંબાજી તરફ જતા હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો છે ઘટનાને પગલે વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

-- 

(10:56 pm IST)