Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

કાજલી યાર્ડમાં મંત્રીઓનું સન્માન

પ્રભાસપાટણઃ કાજલી માર્કેટીંગ યાર્ડમાં મહાખેડુત સંમેલન યોજાયુ હતું. જેમા ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી આર.સી.ફડદુ અને ભારત સરકારના મંત્રી મનસુખભાઇ માંડવીયાનુ કાજલી માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોવિંદભાઇ પરમાર અને તમામ ડાયરેકટરો અને સેક્રેટરી દ્વારા સ્મૃતિ ચિન્હ અર્પણ કરીને ભવ્ય સન્માન કરવામા આવેલ. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)

(12:58 pm IST)