Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

બાબરાની જનતાને ખુંટીયાના ત્રાસથી કોઈક તો છોડાવો !!

બાબરા શહેર મા માતલ સાંઢ સમા ખુંટીયા ઓ નો ત્રાસ અત્યન વધીયો છે શહેરની બજારોમા મહા કાયા ખુટીયાઓ રખડી રહીયા છે તેમજ હાઇવે રોડ રસ્તા ઓ પર પણ રેઢીયાળ ઢોર નો ત્રાસ વધીયો છેઙ્ગ વાહન વ્યવહાર મા ભારે હાલાકી ઉભી થવા પામીઙ્ગ છે રેઢીયાળ ઢોર જાહેર રોડ પર અંડીગો જમાવી બેસી જાય છે જેથી અકસ્માત નો વાહન વ્યવહાર મા ભય રહે છેઙ્ગ ખુંટીયા ઓ તો શહેર ની બજારો મા સામે સામે બાધે છે અને વેપારી ઓ અને રાહતદારી ઓ ને મારકુંટ કરે છે. બાબરા ના હાઇવે રોડ પર બે ખુંટીયા ઓ સામે સામે ટકરાતા એક હોટલ મા ધુસી જતા છાપરા ના પાઇપ તોડી નાખ્યા હતા શહેરની જનતા ની માંગ ઉઠવા પામી છે કે માતેલ સાંઢ સમા ખુંટીયા કોઇ માણસો ને ઇજા પહોંચાડે એ પહેલા નગરપાલિકા તંત્ર વહેલી તકે ખુટીયા નો ત્રાસ દુર કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

(12:51 pm IST)