Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

મેંદરડા નજીક વનરાજા લટાર મારવા નીકળ્યા

મેંદરડા : મેંદરડા સાસણ ગીર જંગલમાં ભારે વરસાદ પડતાં અને ચારે તરફ ખીલી ઉઠેલ લીલીછમ પ્રકૃતિના પર્યાવરણને જાણે નિહાળવા નીકળ્યા હોય તેમ મેંદરડાના માલણકા ગામ નજીક સાસણ હાઇવે રોડની સાઇડમાં લીલા વનમાં લટાર મારવા વનરાજા નીકળ્યા હતા સિંહનું દ્રશ્યો જોવા માટે માલણકા ગામના લોકો સહિત પ્રવાસીઓએ આ સિંહના નજારાની મજા માણી હતી. (તસ્વીર : અહેવાલ : ગૌતમ શેઠ-મેંદરડા)

(12:37 pm IST)