Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

લાઠીમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી બપોર બાદ બે કલાકમાં એક ઇંચ વરસાદ

લાઠીમાં વીજળીના કડાકા ભડાકા  બપોર બાદ ચાર થી છ વાગ્યા સુધીમા એક ઈંચ વરસાદ.વરસ્યો હતો આકાશમા વિજળીના કડાકા સાથે ધીમીધારે વરસાદ થયો હતો  જોરદાર પવનના સુસવાટા સાથે વરસાદ ચાલુ.થયો હતો 

લાઠીના કંટ્રોલ રૂમમા મામલતદાર ડેરના જણાવ્યા મુજબ એક ઈંચ. વરસાદ  પડ્યો હતો

(11:31 pm IST)