Gujarati News

Gujarati News

News of Thursday, 1st August 2019

જુનાગઢના ગિરનાર જંગલમાં ભારે વરસાદ પડતા મુચકુંદ ગુફા પાસે વાહનો ફસાયા

વહેલી સવારથીજ જુનાગઢ શહેર તેમજ ગિરનાર જંગલ વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થતા દામોદરકુંડ પાસે આવેલ પ્રાચીન મુચકુંદ મહાદેવ ના મંદિરે જવાના રસ્તે ડુંગર ઉપરથી ઝરણા ના પાણી ના કારણે પુર જેવી સ્થીતી થઇ હતિ જેના કારણે મુચકુંદ ગુફા પાસે પાર્ક કરેલ વાહનો પણ પાણીના દ્યસમસતા વહેણમાં તણાતા મંદિર ના સેવકો એ ભારે મહેનત કરીને બે મોટરસાયકલ અને એક મોટરકાર ને રેસ્કયુ કરી બહાર કાઢેલ હતા ભારે વરસાદ થવાના કારણે ગિરનાર પર વનરાઇઓ સોળેકળા એ ખીલી ઉઠીહતી દામોદરકુંડ માં પણ ભારે પાણી નીઙ્ગ આવક થતા ખોડિયાર દ્યુના પાસે પાણી નો ધોધ શરૂ થયેલ હતો શહેરમાં સારો વરસાદ પડે તેની શહેરીજનો આતુરતાથી રાહજોતા તયારે આજે સારો વરસાદ વરસાતા શહેરીજનો પણ વરસાદની મજા માણવા ગિરનાર તળેટી તરફ જતા જોવા મળેલ હતા

(6:36 pm IST)