Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

સૌરાષ્ટ્રમાં અષાઢી બીજે મેઘરાજા મહાલશે?

રાજકોટ : બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ્સ બની રહી છે જેની અસરથી સૌરાષ્ટ્ર - ગુજરાતમાં અષાઢી બીજ એટલે કે ૪ જુલાઈ આસપાસ સારા વરસાદની શકયતા છે. લો - પ્રેશર મજબૂત બની આવતીકાલે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય ભારતમાં સેટ થઈ ગયુ છે જયારે ઉત્તર ભારતમાં અમુક ભાગોમાં પહોંચી ગયુ છે.

(12:03 pm IST)