Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

વીરપુરના ઉમરાળી ગામની સીમમાંથી છ જુગારીઓ ઝડપાયા : 78.300 રોકડ સહીત 1.03.800નો મુદામાલ જપ્ત કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ

રાજકોટ :લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ દ્વારા વીરપુર પોલીસ સ્ટેશનના ઉમરાળી ગામની સીમમાંથી છ જુગારીઓને ગંજીપાના , 78.300 રોકડ સહીત 1.03.800નો મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે જેતપુર તાલુકાના ઉમરાળી ગામની સીએમમાં આવેલ મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલએ દરોડો પાડ્યો હતો જેમાં છ લોકો જુગાર રમતા ઝડપાયા હતા

(1:15 am IST)