Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા ટંકારા તાલુકાને બીજી એમ્બ્યુલન્સની ભેટ

મોરબી : સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા ટંકારા તાલુકાના લજાઈ ખાતે બીજી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુભાઈ કામરીયા, તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા, જિલ્લા પંચાયતના સદસ્ય નથુભાઈ કડીવાર અને અશોકભાઈ ચાવડા, તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા અને હરેશભાઈ હાજર રહ્યા હતા

(10:35 pm IST)