Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

મોરબી, વાંકાનેર અને ટંકારામાં કોરોનાના નવા ૦૩ કેસ નોંધાયા

મોરબી જીલ્લાના ત્રણ તાલુકામાં આજે કોરોનાના ૦૧-૦૧ મળીને માત્ર ૦૩ નવા કેસ નોંધાયા છે જયારે જીલ્લામાં ૧૬ દર્દીઓ સ્વસ્થ થયા છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા અને ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં ૦૧-૦૧ મળીને નવા ૦૩ કેસ નોંધાયા છે જીલ્લામાં ૧૬ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક ૭૬ થયો છે

(10:33 pm IST)