Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જામનગર શહેરમાં કોરોના ધીમો પડ્યો : નવા 41 પોઝિટિવ કેસ : વધુ 74 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના ધીમો પડ્યો છે  આજે કોરોનાના નવા 41 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ  74 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,89.430 સેમ્પલ લેવાયા છે

(6:35 pm IST)