Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

ધ્રોલમાં ટીબી જનજાગૃતિ કાર્યક્રમ

ધ્રોલ : જિલ્લા ક્ષય અધિકારી ડો.ભારતી ધોળકીયા તેમજ તાલુકા હેલ્થ ઓફીસર જીતેન્દ્ર કે.પાંભરના નેતૃત્વ હેઠળ તાલુકાની મેઇલ સુપરવાઇઝર ચંદુભાઇ ચુડાસમા, તાલુકા ટીમ સુપરવાઇઝર રક્ષિતા વાછાણી, એમપીડબલ્યુ રમીઝ સાલાણી, વિપુલ રાવલ, કેતન રાવલ દ્વારા ધ્રોલ તાલુકા પ્રા.આ.કે.લૈયારા સેજાના ગામ સણોસરા પાસે આવેલી ફીઓટેકસ બાલકૃષ્ણ નેચરલ સ્પેલીંગમાં મીલોમાં ટીબી અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.(તસ્વીર-અહેવાલ : સંજય ડાંગર, ધ્રોલ)

(12:54 pm IST)