Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જુનાગઢના વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રી જાહેર

જુનાગઢ : ભારતીય જનતા પાર્ટી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, ઝોન પ્રદેશ મહામંત્રી તેમજ પ્રભારી વિનોદભાઇ ચાવડા, પ્રભારી બાબુભાઇ જેબલીયા તેમજ વિવિધ પ્રદેશ મોરચાનાં અધ્યક્ષશ્રીઓ સાથે પરામર્શ થયા મુજબ ભારતીય જનતા પાર્ટી, જુનાગઢ મહાનગરના વિવિધ મોરચાનાં હોદેદારોની નિમણુંક કરવામાં આવેલ છે. તેમ પ્રમુખ પુનિત શર્મા, મહામંત્રી સંજય મણવર, ભરત શીંગાળા તથા શૈલેષ દવેએ જણાવ્યું હતું. જે આ મુજબ છે.

મોરચાનું નામ        હોદ્દો        નામ                   મોબાઇલ નંબર

યુવા મોરચો          પ્રમુખ      મનનભાઇ અભાણી     ૯૯૦૯૭ ૯૧પ૪૧

                      મહામંત્રી    વિનસભાઇ હદવાણી    ૯પ૧૦૦ ૧૦૦૧પ

                      મહામંત્રી    અભયભાઇ રીંબડીયા   ૭પ૭પ૦ પ૮૯૧૦

મહિલા મોરચો       પ્રમુખ      જયોતિબેન વાડોલીયા ૮૬૬૬૩ ૦૩પર૬

                      મહામંત્રી    ભાવનાબેન વ્યાસ      ૯૪ર૭૬ ૯૭૬૬૦

                      મહામંત્રી    શીતલબેન તન્ના        ૯૯૦૯૮ ૦૦૧૯૭

બક્ષીપંચ મોરચો      પ્રમુખ      વિનુભાઇ ચાંદેગરા     ૯૮૭૯ર ૭૦૦૩૯

                      મહામંત્રી    જયભાઇ પઢીયાર      ૯૯રપ૦ ૪૭૯૭૪

                      મહામંત્રી    સંજયભાઇ ગૌસ્વામી    ૯પ૮૬૮ ૬૯પ૯૬

અનુસુચિત જાતિ મોરચો          પ્રમુખ                  કારાભાઇ રાણવા ૯૧૦૬૯ ૪૧પ૭૧

                      મહામંત્રી    પ્રદિપભાઇ વાઘેલા     ૬૩પ૩૦ ૦૦૩૧૪

                      મહામંત્રી    વિજયભાઇ દાફડા      ૯૮ર૪૩ પ૪૪૦૦

કિશાન મોરચો        પ્રમુખ      ચંદુભાઇ ગોપાણી       ૯૮રપર ૧પ૮૮૧

                      મહામંત્રી    હિરાભાઇ ભાદરકા      ૯૮રપ૭ ૭ર૦પપ

                      મહામંત્રી    મહેશભાઇ બાવીસા     ૯૩૭૭૯ ૯૯૧૧૧

લઘુમતિ મોરચો      પ્રમુખ      શબ્બીરભાઇ અમરેલીયા                   ૯૭૧ર૬ ૪૧૧૮૪

                      મહામંત્રી    ફારૂકભાઇ ભીસ્તી       ૯૯૧૩પ ૯પપ૪૦

                      મહામંત્રી    રેહાનખાન બાબી       ૮૮૬૬૧ ર૧પ૯૮

(12:52 pm IST)