Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

પોરબંદર : પત્રકાર સામે અશોભનીય વર્તન કરનાર સામે રોષ

પોરબંદર : સુરેન્દ્રનગર સંયુકત નગરપાલિકાના યોજાયેલા પદગ્રહણ સમારોહ બાદ સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદએ સમાચાર બાબતે અહીંના પત્રકાર સાથે ઉગ્ર બોલાચાલી કરી અશોભનીય વર્તન કર્યું હતું.  ઘટનાને પોરબંદર પત્રકાર એકતા સંગઠનને શખ્ચ શખ્સમાં વખોડી કાઢી આ બાબતને લઇ સાંસદ સામે પોલીસ ફરિયાદ નોંધવા અંગેની કાર્યવાહી કરવામાં મુખ્યમંત્રીને કલેકટર હસ્તક આવેદન મોકલી આવ્યુ તે તસ્વીર.

(12:48 pm IST)