Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

શાપર-વેરાવળ નજીક વાહન હડફેટે અજાણ્યા વ્યકિતનું મોત

શાપર-વેરાવળ : રાજકોટથી પારડી જતા હાઇવે પર શેલ પેટ્રોલ પંપ પહેલા કોઇ અજાણ્યા વાહન ચાલકે રાહદારીને હડફેટે લઇ મોત નિપજાવેલ છે. મૃતકે રાખોડી કલરનો શર્ટ તથા વાદળી કલરનું પેન્ટ તથા કોફી કલરના બુટ પહેરેલ છે. જેના વાલી વારસની શોધખોળ ચાલુ છે. (તસ્વીર : અહેવાલ-કમલેશ વસાણી-શાપર-વેરાવળ)

(12:46 pm IST)