Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

સુત્રાપાડામાં દવા અને માસ્ક વિતરણ

પ્રભાસપાટણ : નરેન્દ્રભાઇ મોદીના કેન્દ્ર સરકારના સાત વર્ષ પુર્ણ થયા તે અંતરગત સેવા હી સંગઠન ના ભાગ રૂપે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેર મંડલ દ્વારા દરેક શકિત કેન્દ્ર માં સેવાકીય કાર્યો જેમકે હોમીઓપેથી દવા વિતરણ માસ્ક વિતરણ સેનીટાઈઝર વિતરણ એલોપથીક દવા વિતરણ સીએચસી માં ફુટ વિતરણ વૃક્ષારોપણ વેકસીનેશ તેમજ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ વગેરે સેવાકીય કાર્યો સુત્રાપાડા શહેર ભાજપ તેમજ સુત્રાપાડા નગર પાલિકા ના સદસ્યશ્રીઓ દ્વારા આ કાર્યક્રમમો કરવામાં આવેલ.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:45 am IST)