Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

જામનગર-૧૪, પોરબંદર-૩૭, દ્વારકાના ૫ શંકાસ્પદ કોરોના રિપોર્ટ નેગેટીવ

જામનગરઃ  જામનગરની જી.જી. હોસ્પિટલમાં આજે ૫૬ શંકાસ્પદ કોરોનાના રિપોર્ટ પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જે તમામ નેગેટીવ આવ્યા છે. જેમાં જામનગરમાં ૧૪, પોરબંદરના ૩૭ અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૫ કેસોનો સમાવેશ થાય છે.

(3:39 pm IST)