Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ધોરાજીઃ મેલડી માતાજીનો તાવો પ્રસાદ

ધોરાજીઃ અહિંના અવેડા ચોકમાં આવેલ મેલડી માતાજીના મંદિરે તાવાનો કાર્યક્રમ યોજાયેલ જેમાં અસંખ્ય લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. તાવા પ્રસંગે માતાજીની શોભાયાત્રા નીકળી હતી. મંદિરે માતાજીના ભૂવાએ ઉકળતા તેલમાં હાથેથી કાઢીને માતાજીની તાવા પ્રસાદી બનાવી હતી.

(11:26 am IST)