Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ગારીયાધાર ભાજપ યુવા મોરચા દ્વરાર નમો વિથ નેશન કાર્યક્રમ સંપન્ન

ગારીયાધાર તા ૦૧ :  જે.કે.ભુદી કોલેજ ખાતે ભાવનગર જીલ્લા કક્ષાની યુવા મોરચાનો કાર્યક્રમ '૨ નમો વિથ નેશન'' ''પહેલા વોટ મોદી કો''  તલ્પુન્ટરનું આયોજન કરવામાં આવેલ તેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

આ કાયક્રમમાં ભારતીય  જનતા  પાર્ટીના પ્રદેશ યુવા મોરચાના મંત્રી હાર્દિકસિંહ ડોડીયા, તેમજ પ્રદેશ યુવા મોરચાના મંત્રી અન ે ભાવનગર જીલ્લાના  પ્રભારી વિજયભાઇ બાંભણીયા, તેમજ જીલ્લાના અધ્યક્ષ  નરેશભાઇ  સોલંકી અને  મહામંત્રીઓ ઉપસ્થિત રહયા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા મોટા ગારીયાધાર   શહેર યુવા   પ્રમુખશ્રી  નિલેશભાઇ રાઠોડ, ગ્રામ્ય પ્રમુખશ્રી પંકજભાઇ દેવાણી તેમજ ગોપાલભાઇ કોલડીયાએ  જહેમત ઉઠાવી હતી.

(4:15 pm IST)