Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

ધોરાજીના ટી.ડી.ઓ. તરીકે ચાર્જ સંભાળતા હર્ષવર્ધનસિંહ

ધોરાજી તા.૧: તાલુકા પંચાયતમાં નવનિયુકત ટી.ડી.ઓ. હર્ષવર્ધનસિંહ જાડેજાની કુતિયાણાથી બદલી થતા તેઓએ ધોરાજી ખાતે હાજર થઇ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો.

તેઓએ જણાવેલ કે મારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સ્વચ્છતા, રોડ રસ્તા અને વિકાસના કાર્યને વેગ મળે તેવા  પ્રયત્નો રહેશે.

(12:00 pm IST)