Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

સાણથલીમાં પશુવાનનું લોકાર્પણ

જસદણઃ સાણથલીમાં પશુ મોબાઇલ એમ્બ્યુલન્સ શરૂ થતાં આસપાસ ના ગામડાઓ સહિતના ખેડૂતો પશુપાલકો અને માલધારીઓમાં ખુશી છવાઇ છે. આ તકે રાજકોટ જીલ્લા પંચાયત સાણથલી સીટ ના સભ્ય શારદાબેન ધડુક ના પ્રતિનિધિ વિનુભાઈ ધડુક  તેમજ  છગનભાઈ વોરા, હિતેશભાઈ વોરા, રમેશભાઈ પીપળીયા તથા દરેક સમાજના આગેવાનો યુવાન મિત્રોને વડિલો હાજરી આપી હતી મોબાઇલ પશુ વાન -૧૯૬૨ને લીલીઝંડી આપવામાં આવી તે તસ્વીર.

 

(11:37 am IST)