Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ઉતરાખંડના રાજ્યપાલની શુભેચ્છા મુલાકાતે કેશોદના અજીતસિંહ વેગડ

કેશોદઃ તાજેતરમાં સાસણ ગીરના પ્રવાસે પધારેલા ઉતરાખંડના મહામહીમ રાજયપાલશ્રી બેબીરાણી મૌર્યાની કેશોદના વતની અને જુનાગઢ જિલ્લાના યુવા અગ્રણી અજીતસિંહ વેગડ અને તેમના પુત્ર જયસિંહ વેગડે શુભેચ્છા મુલાકાત લઇ રાજયપાલશ્રી બેબીરાણી મૌર્યાનુ શાલ ઓઢાડી સ્વાગત કરી સફળ પ્રવાસની શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીર-અહેવાલ : કિશોરભાઇ દેવાણી -કેશોદ)

(11:31 am IST)