Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

પ્રભાસપાટણ પાણીની લાઇન તૂટી જવાથી મોટો જથ્થો રોડ ઉપર

વેરાવળ તા. ૧ : પ્રભાસપાટણ વિસ્તારમાં મુખ્ય પાઈપ લાઈન માંથી પીવાનું પાણી જઈ રહેલ હોય ત્યાં લીકેજ હોવાથી મોટો જથ્થો રોડ ઉપરવહી  રહેલ છે તેથી અનેક વિસ્તારોમાં પાણી મળતું ન હોય રીપેરીગ કરવા માંગ ઉઠી છે.

પીજીવીસીએલ વિસ્તારમાં મુખ્ય પાઈપ લાઈન પીવાના પાણી જતી હોય તેમાં લીકેજ થતું હોય જેમાંથી મોટો જથ્થો રોડ ઉપર જતો હોય તેથી આજુ બાજુના વિસ્તારમાં પીવાનું પાણી પુરતુંમળતુ ન હોય જેથી આ પાણીની પાઈપ લાઈન તુરત જ રીપેરીગ કરવાની માંગ ઉઠી છે.

(3:42 pm IST)