Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

સમઢીયાણા ગામના શ્રમજીવી ઉપર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

વેરાવળ તા. ૧ : સમઢીયાણા ગામે રહેતા શ્રમજીવી મોટરસાઈકલ લઈને મજુરી જતોહોય તેની ઉપર બોલેરો ચાલકોેએ જીવલેણ હુમલો કરતા ગંભીર હાલતમાં સારવારમાં આવેલ છે.

ગડુ સમઢીયાળા રોડ ઉપર શ્રમજીવી અયુબ હસનભાઈ કલોયા ગડુ તરફ બેનને મળવા જતો હોય ત્યારે પુરપાટ ઝડપે આવતી બોલેરા કાર ચાલકોને મોટરસાઈકલ સાઈડમાં લેવાનું કહેતા બોલાચાલી થતા શફીર જુમા, ગરીબખા હુસેનખા, સલમાન ઈસ્માલ હોકા, અમીન જુમા એ પંચ, પાઈપ, લાકડી, તલવાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી ફરીયાદીને ગંભીર ઈજાઓ હોસ્પીટલમાં સારવારમંા આવેલ છે.

(3:42 pm IST)