Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ફૈઝલખાન જામનગરમાં...

રીલાયન્સ જામનગરમાં આવેલા ''યંગ મહારાણા પ્રતાપ'' નો રોલ કરનાર ફૈઝલખાન સાથે અશોક દવે (મો.૯૪૨૭૨ ૭૫૬૪૭) ની તસ્વીર 'નોએડાની માધુરી દિક્ષીત' થી પ્રખ્યાત કલ્પિતા કાચરૂ અને હિંદી મરાઠી ફિલ્મોના કોરીયોગ્રાફર શ્રીકાંત આહિરે પણ તસ્વીરમાં જોઇ શકાય છે. (૪૦.૨)

 

(12:10 pm IST)