Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ડ્રોન દ્વારા નવલા વર્ષના પ્રથમ સૂર્યોદયના દર્શન

વાંકાનેર : સૂર્યની ઉષા કિરણો સત્વશીલ ર૦૧૯ ની મંગલમય પ્રભાતે ઘણા દીવા સ્વપ્નાને સાકાર કરવાનું પણ લેવાનું છે. ભારત ખેતી પ્રધાન દેશ છે, તેની પ્રગતિ અપાર છે. વિશ્વમાં અગ્રેસર બનવા હરણફાળ ભરી છે. મોરબી જિલ્લાનું વાંકાનેરનો એક વિસ્તારમાંથી રેલ્વે નિકળે છે. તેના પાટાઓ અને થોડે વિજળી મથક જયાં વિજળીના તોતીંગ પોલની શ્રૃંખલા દ્રષ્ટિ ગૌચર થાય છે. આ બાજુ મચ્છુ નદી અને નાના ટચુકડા જેવા અસંખ્ય મકાનોના જોઇન્ટ વિશાળ ડ્રોન દ્રષ્ટીએ ખાસ એંગલથી લેવાયેલ તસ્વીરમાં વિકાસતું આપણું ભારતની પરિકલ્પના નિહાળી શકાય છે. (તસ્વીર - અહેવાલ ભાટી એન. વાંકાનેર) (પ-૧૮)

(11:59 am IST)