Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ઓખા-જયપુર એકસપ્રેસ આજે રાત્રે ૧૧-પ૦ના બદલે કાલે સવારે ૬-૪૦ કલાકે રાજકોટ સ્ટેશન ઉપર આવશે

ટ્રેન નં.૧૯પ૭૩ ઓખા-જયપુર વિકલી એકસપ્રેસ (તા.૧ જાન્યુઆરી ર૦૧૮) આજે સાંજે તેના નિયત સમય ૭-ર૦ વાગ્યે ઓખાથી ઉપડવાના બદલે તા.રજીના વહેલી સવારે ર-૩૦ કલાકે ઓખાથી ઉપડી કાલે સવારે ૬-૪૦ કલાકે રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર પહોંચ્યા બાદ આગળ વધશે. આ ટ્રેનનો પેઇરીંગ રેક ૯ કલાક ૩૦ મીનીટ મોડો થવાથી આ ફેરફાર કરવામાં આવ્યો છે. વધુ પુછપરછ માટે ૧૩૯નો સંપર્ક સાધવો.

(3:48 pm IST)