Gujarati News

Gujarati News

News of Saturday, 31st August 2019

બાવન જિનાલયે ધામી પરિવારે થાપાનો લાભ લીધો

વૈદ ચુનિલાલ ધામી પરિવારના વૈદ અભયભાઈ ધામી પરિવારે બાવન જિનાલયે મહાવીર જન્મ વાંચનમાં થાપાનો લાભ લીધો હતો. તસવીરમાં શ્રીમતી અમી પ્રિયંક ધામી તથા શ્રીમતી ખુશાલી બ્રિજેશ ધામી લાભ લેતા દર્શાય છે.

(3:52 pm IST)