Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

શાસક નેતા જાગાણી તાબડતોબ સ્થળ પર પહોંચ્યા

 જયુબેલી રોડ ઉપર વહેલી સવારે પાણીની પાઇપ લાઇન તૂટી ત્યારે શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણીએ તાબડતોબ સ્થળ ઉપર પહોંચી અને વાલ્વ બંધ કરાવ્યો હતો તે વખતની તસ્વીર.

(4:22 pm IST)