Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

બસેરાપાર્ક -આર-કેપાર્કમાં પેવિગ બ્લોક કામનો પ્રારંભ

 વોર્ડ નં-૧૦માં બસેરા પાર્ક તથા આર.કે પાર્કમાં પેવિંગ કામનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્ય, વોર્ડ નં-૧૦ના કોર્પોરેટર, સેનીટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ડ્રેનેજ કમિટીના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, આ વિસ્તારના અગ્રણી નીરૂભા વાઘેલા, ડો. આશિષ મકવાણા, રમેશભાઈ માખેલા, ધીરજભાઈ મકવાણા, હિરપરા સાહેબ, સોનલબેન ગણાત્રા, લીલાબેન સોરઠીયા, ઉર્મિલાબેન વરિયા, મધુબેન માખેલા, કિશોરભાઈ દેવ મુરારી, અશોકભાઈ ગોંડલિયા, દિલીપસિંહ ઝાલા, વિગેરે ઉપસ્થિત રહેલ. પેવિંગ બ્લોકનું કામ મંજુર થતા આનંદની લાગણી વ્યકત કરી.(૨૨.૧૩)

(3:48 pm IST)