Gujarati News

Gujarati News

News of Tuesday, 31st July 2018

રાજકોટના જયુબેલી વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણઃ અનેક વિસ્તાર પાણી વિહોણા

રાજકોટઃ શહેરનાં જયુબેલી શાકમાર્કેટ વિસ્તાર માંથી પસાર થતી પાણી વિતરણની લાઇન લીકેજઃ વોર્ડ નં.૩ અને ૭નાં કસ્તુરબા, શ્રોફ રોડ, જામટાવર,યાજ્ઞિક રોડ, જંકશન પ્લોટ, પંચનાથ, સદર સહિતનાં વિસ્તારોમાં પાણી વિતરણ બંધઃ તંત્ર દ્વારા યુધ્ધનાં ધોરણે રિપેરીંગ શરૂ

(11:34 am IST)