Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

હનુમાન મઢી ચોકમાં વરલીનો જુગાર રમાડતા અનિલ પકડાયો

 રાજકોટ : પરસાણા સોસાયટી ગ્રીન પાર્કમાં રહેતા અનિલ કનૈયાલાલ ધનવાણી (સીંધી) (ઉ.વ.રર)ને રૈયા રોડ હનુમાન મઢી ચોકમાં આવેલી ટીવાય મેન્સવેર નામની દુકાન પાસેથી ડીસીબીના એએસઆઇ ચેતન ચાવડા, કરણભાઇ મારૂ સહિતે વરલી ફીચરનો જુગાર રમાડતાં પકડી લઇ રૂ. પપ૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મઢી ચોકમાં આ શખ્સ કપડાની દુકાન ધરાવે છે.

(12:08 pm IST)