Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

સિદ્ધાર્થ ખત્રીએ નિવૃત્તિ સમયે પોલીસ કર્મચારીઓને અદભૂત ભેટ આપી

સસ્પેન્ડ કરેલ મોટા ભાગના કર્મચારીઓને ફરજ પર પરત લઇ લેતા હુકમો કર્યા

 

રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી સિદ્ધાર્થ ખત્રી નિવૃત થતા, તેમની જેસીપીની પોસ્ટ આઈજી લેવલની હોય, હોમ ડીપાર્ટમેન્ટ દ્વારા આર્મ્સ યુનિટના આઈજી અજય ચૌધરીને ચાર્જ સોપાયો છે.

શ્રી ખત્રીએ તેમની વિદાય પહેલા પોલીસ કર્મીઓને યાદગાર ભેટ આપી છે

શ્રી સિદ્ધાર્થ ખત્રીએ સસ્પેન્ડ કરેલ મોટા ભાગના કર્મચારીઓને ફરજ પર પરત લાઇ લેતા હુકમો કર્યા છે.. 

(11:10 pm IST)