Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

રાજકોટમાં કોરોના બાળકોમાં પ્રસરવા લાગ્યો : ૭ વર્ષની પુત્રી અને પિતા બંનેને કોરોના પોઝિટિવ આવતા ભારે ચિંતાની લાગણી : સમરસમાં દાખલ

રાજકોટમાં લક્ષ્મીનગર મેન રોડ, ત્રીવેણી સંગમ બિલ્ડિંગમાં રહેતા ૩૮ વર્ષના મનીષભાઈ રાયચુરા અને તેમની ૭ વર્ષની પુત્રીને કોરોના પોઝિટિવ આવતા ભારે ચિંતાની લાગણી પ્રસરી છે આ વખતે સંભવતઃ કોરોનાનો નવો સ્ટ્રેન બાળકોમાં પણ લાગુ પડવા લાગ્યાના સ્પષ્ટ એંધાણ મળે છે. પિતા પુત્રી બંનેને અત્યારે સરકાર સંચાલિત સમરસ હોસ્ટેલમાં દાખલ કરવામાં આવી રહ્યાનું પણ જાણવા મળે છે.

(11:15 am IST)