Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

પેડક રોડ બાલક હનુમાન મંદિરે પ્રસાદનો લાભ લેતા ભાવિકોઃ ભાવિકોને અપાતી હનુમાન ચાલીસા

રાજકોટ : શ્રી બાલક હનુમાન મંદિર (પેડક રોડ) ખાતે સવારે ૪ વાગ્યે મંગળા આરતી, સવારે ૧૦ વાગ્યે બટુક ભોજનમાં સેંકડોની સંખ્યામાં ભાવિકોએ ગુંદી, ગાઠીયા, ગુલાબ જાંબુ ચેવડો, ચણાનુ શાક, ખમણનો પ્રસાદનો લાભ લીધો હતો. રાત્રીના ૧ સુધી મલીદાની પ્રસાદી, રક્ષાદોરી અને હનુમાન ચાલીસા, તેમજ ચોકલેટનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ભાવિકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.(૩૭.૧૧)

(4:19 pm IST)