Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

'અકિલા' કાર્યાલયે બડા બજરંગ દાદાની શોભાયાત્રાનું સ્વાગત

રાજકોટ : આજરોજ હનુમાન જયંતિએ શ્રી બડા બજરંગ મિત્રમંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરાવમાં આવ્યુ હતું. બજરંગદાદાની આ શોભાયાત્રાનું ''અકિલા'' કાર્યાલય ખાતે અકિલા પરિવાર દ્વારા ભવ્યાતિભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતું. તે તસ્વીરમાં નિહાળી શકાય છે.(૩૭.૧૪)

(4:18 pm IST)