Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

હોસ્પિટલ ચોકમાં બ્રીજ બનાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂંક

પ્રદ્યુમન પાર્ક 'ઝુની' એન્ટ્રી ફીમાં રૂ.પનો વધારો મંજુર

રાજકોટ : આજે મળેલી સ્ટેન્ડીંગકમીટીમાં હોસ્પિટલ ચોકમાં ઓવર બ્રીજ અથવા અન્ડર બ્રીજ બનાવવા માટેની ડીઝાઇન સહિતનો ડી.પી.આર માટે ડેલ્ફ કન્સલ્ટીંગ એજન્સીને પ્રોજેકટની કુલ કિંમતના ૧.૩પ ટકાની ફી ચૂકવવાનું મંજુર કરાયું છે. આમ હવે હોસ્પિટલ ચોકમાં બ્રીજ બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

આ ઉપરાંત આજની સ્ટેન્ડીંગ કમીટી દ્વારા પ્રદ્યુમન પાર્ક 'ઝ'ુની એન્ટ્રી ફીમાં રૂ. પનો વધારો પણ મંજુર કરાયો છે જેથી હવે એન્ટ્રી ફી રૂ. રપ લેવાશે. નોંધનીય છે કે આ 'ઝુ'નો નિભાવ ખર્ચ  વર્ષ રૂ. ૧.૪૦ કરોડનો છે તેની સામે આવક રૂ. ૧.૩૦ કરોડની છે આમ હવે ફી વધતા આવક અને ખર્ચ અસહ્ય થશે કોઇ શકયતા છે. (૮.૧૭)

 

(4:13 pm IST)