Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

વોર્ડ નં. ૧૦નાં આર. કે. પાર્કમાં પેવિંગ બ્લોકનું ખાતમુહુર્ત

વોર્ડ નં. ૧૦ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાન્ટમાંથી જુદા જુદા વિસ્તારમાં પેવિંગ બ્લોકનું કામ મંજુર થતા સ્થાનિક આગેવાનોના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવ્યું તે વખતની તસ્વીર. પુષ્કરધામ, વિમલનગર મેઇન રોડ વિસ્તારમાં કોંગી અગ્રણી-પ્રદેશ ડેલીગેટ દેવેન્દ્રભાઇ ધામી તથા અશોક પટેલના હસ્તે, નંદી પાર્કમાં કરણજીભાઇ ડોબરીયા તથા ગૌરીબેન ચીકાણીના હસ્તે તથા આર. કે. પાર્કમાં દક્ષાબેન પાઠક તથા નિલેશભાઇ ગાંધીના હસ્તે ખાત મુહુર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે કોંગી અગ્રણીઓ નિલેશ વિરાણી, અભીષેક તાળા, મયંક હાથી, રાજુભાઇ જુંજા, દિનેશભાઇ પટોળીયા ઉપરાંત સ્થાનિક આગેવાનો રત્નાભાઇ દોંગા, કાંતિભાઇ કુંડારીયા, જગદીશચંદ્ર પાઠક, હરવિજયસિંહ ઝાલા, ચતુરભાઇ દોંગા, દેવશીભાઇ ભૂત, અજયભાઇ રાવલ, બ્રિજેશભાઇ મહેતા, મીલનભાઇ હાલપરા, અશોકભાઇ દુધાત્રા, નરસીભાઇ સાકરીયા, રવજીભાઇ રૂપારેલીયા, જસવંતભાઇ, દિગ્વીજયસિંહ ઝાલા, અમીતભાઇ વારજડીયા, હેતલબેન ભાલોડીયા, અનિતા શેખડા, જયાબેન ગમઢા, કિરણબેન રાવલ, મનીષબેન કાઠીયા, નમ્રતાબેન મહેતા, દિવાળીબેન રાબડીયા, લાભુબેન દોંગા, સંતોકબેન મારવીયા, જોત્સનાબેન લુણાગરીયા, કિર્તિબેન ભુત, ઇલાબેન ચૌહાણ, વનીતાબેન સીણોજીયા, ભાવના દોંગા, મણીબેન સોરઠીયા, ભારતીબેન પટોળીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. (૭.ર૭)

 

(3:53 pm IST)