Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

સુર્યમુખી સંકટ મોચન મંદિરે મારૂતિ યજ્ઞ

 કોઠારીયા કોલોનીમાં બિરાજતા શ્રી સુર્યમુખી સંકટ મોચન હનુમાનજી મંદિરે આજે હનુમાન જયંતિ નિમિતે મારૂતિ યજ્ઞ યોજવામાં આવ્યો હતો. વિશાળ સંખ્યામાં દર્શનનો લાભ લઇ ભાવિકો ધન્ય બન્યા હતા. (૧૬.૭)

 

(3:53 pm IST)