Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

સહારા યુવા ગ્રુપના ૧૮માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે રવિવારે થશે જીવદયા પ્રવૃતિઓ

રાજકોટ, તા.૩૦: સહારા યુવા ગ્રુપના ૧૮માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે આગામી રવિવારે કિડીને કિડીયારૂ, કુતરાને લાડવા, માછલીને લોટ, ફ્રુટ વિતરણ જેવી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવશે. તેમ સંસ્થાના પ્રમુખ સુનિલ દામાણી (મો.૯૮૨૫૪ ૧૬૯૬૦), રાજેશ સૌમેયા, પ્રજ્ઞેશ ધુલીયા, યોગેશભાઈ શેઠ, કિરણ ચુડાસમા, પ્રફુલભાઈ દામાણી, પારસભાઈ મોદી, પ્રકાશભાઈ મોદી, મિલન જેઠવા, પ્રવિણભાઈ જેઠવા, ધ્રુવ ભુત, દિપેનભાઈ રવાણી, ગુજરાતી દિવ્યેશ, ધૈર્ય દામાણી, ઉપેનાઈ મોદી, રમેશભાઈ દોમડીયા, ભીખુભાઈ ભરવાડા, નીરવ સંઘવી, રાજુ મોદી, વીરેન્દ્ર સંઘવી, હીતેષ દોશી, ભરત બોરડીયા, સમીર કામદાર અને હીરેન કામદાર જોડાયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:16 pm IST)