Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

સીબીએસઇની પરીક્ષાની તારીખ જાહેર : રપ મી એપ્રિલે ધો. ૧ર ની પરીક્ષા લેવાશે

રાજકોટ : સીબીએસઇની  પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં  દેશભરમાં રપ મી એપ્રિલે ધો. ૧ર ની પરીક્ષા લેવાશે.

જયારે ધો. ૧૦ની પરીક્ષા હરિયાણા અને દિલ્‍હીમાં જુલાઇમાં લેવાશે.

(9:40 pm IST)