Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

આજે શનિવારે હનુમાન જયંતિનીના પાવન પ્રસંગે પ્રસિદ્ધ લોકસાહિત્યકાર સાંઈરામ દવેનાં કંઠે ગવાએલા હનુમાન ચાલીસા આપ સૌ માટે પ્રસ્તુત છે...

દીન દુખીયાના બેલી લોકોને કષ્ટમાંથી મૂકિત અપાવનારા દેવોના દેવ કષ્ટભંજનદેવ હનુમાનજીની આગામી જન્મ જયંતી વર્ષો પછી યોગાનું યોગ આવતીકાલે શનિવારે તા.૩૧ ના રોજ આવતી હોય ભાવિકોમાં હનુમાન જયંતિની ઉજવણી માટે ભારે થનગનાટ જોવા મળે છે.
આજે શનિવારે હનુમાન જયંતિનીના પાવન પ્રસંગે પ્રસિદ્ધ લોકસાહિત્યકાર સાંઈરામ દવેનાં કંઠે ગવાએલા હનુમાન ચાલીસા આપ સૌ માટે પ્રસ્તુત છે...

(12:44 pm IST)